બે ભેસુ વેચવાનીયુ છે
બે ભેસુ વેચાવાનિયુ છે બે વિયાણેલીયુ છે બે ના પારૂ છે એક મહિના ની વિયાણેલ છે દુઘ ૬ લીટર છે બીજી ડોઢ મહીનાની વિયાણેલી છે એમા ૭ લીટર દૂધ છે બેની કિંમત છે ૧૬૦ કિંમત મા જાજો ફેરફાર નહીં થાય ના લેવાની હોય તો ફોન કરવો સવારે ૧૦ વાગ્યા પછી ફોન કરવો સાજે ૬ વાગ્યા પછી ફોન ના કરવો
...વધુ વાંચો
Aala Gadhavi