275 એન્ડ 475 ટ્રેક્ટર મહેન્દ્રા
મહેન્દ્રા 275 મોડલ છે 99 કિંમત છે 130000. બીજું સ્ટેટસ છે મહેન્દ્રા 275 ભૂમિપુત્ર મોડલ 2005 કિંમત છે એક₹2,20,000 આખો ટ્રેક્ટર ઓરીજનલ માં છે કાગળ પાર્સિંગ ચાલુ ઓકે છે તેમાં. મહેન્દ્રા 475 મોડલ છે 99 નું પાર્સિંગ પૂરું થઈ ગયું કિંમત 1,35,000 ટ્રેક્ટર આખું ઓરીજનલ કંપની પીસ માં છે કોઈપણ જાતનો ખર્ચ નથી. બીજું 475 કાગળ ઓકે મોડલ 98 નું કોમ્પ્યુટર એક રૂપિયા નો પણ ખર્ચો નથી પાર્સિંગ કાગડિયા ચાલુ કિંમત ₹1,45,000 તમામ ટેકટરમાં રૂબરૂ આવ્યા પછી કિંમતમાં થશે નોર્મલ ફેરફાર થશે મહેરબાની કરી
...વધુ વાંચો
Kuldipsinh Jadeja