Akbar Bhai Fakir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આઇસર 330
આઇસર 330 મોડલ 2023 11 મો મહિનો માત્ર એક વર્ષ વાપરેલું ખુબ જ સાચવેલું કંપનીમાં હાલેલું રોટાવેટર ને હજી કાંઈ હાંકવામાં આવ્યો નથી એક હાથે ચલાવી લો હજી સુધી ટેકટર ને લપેટા માં આવ્યો નથી લોન વાળો ટ્રેક્ટર છે લોન ના હપ્તા બાકી છે 7 હપ્તાબાકી છે લેવું હોય તો જ ફોન કરું ખોટેખોટે હેરાન કરવું નહીં