રોહિત ભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 ગીર ગાય વેચવાની છે
એક ગાય પેલું વેતર છે આઠમો
મહિનો ગાભણ છે
બીજી ગાય વેતર ત્રીજું છે
6 મહિનાની ગાભણ છે
સેક કરાવી લેવાની છૂટ
ત્રીજી ગાય બીજું વેતર છે
આઠ મહિનાની વેણેલ છે
અઢી અઢી લીટર દૂધ કરે છે
નીચે વાસડો છે
દોઢ મહિનાની ગાભણ છે
લેવી હોય તો ફોનમાં ફોન કરવો
ગામ ગાંગેચા તાલુકો
માળીયા જીલ્લો જુનાગઢ