Ajay Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તાત્કાલિક વેચવાની છે ,
નવી ઓરણી ફક્ત 15વીઘા મા હાંકેલી, 15 દાતા ની લેવાની છે એટલે વેચવાની છે, કોઈ પણ પ્રકાર ની ખામી નથી, ફૂલ જવાબદારી વાળા પાળા જોવા મળશે.