જેન્તીભાઇ પરમાર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર વ્યાંવાની છે અેટલે કે ખડેલુ વેચવાનું છે.
૬ મહિના ની ગાભણી છે અને ૪ મહિના મા વ્યાંવાની છે.
માથે ધોરુ ટીલું છે અને પુસડુ ધોરુ છે.
બાકી બધી વાતે રેડી જ છે.