ભોજા મેગરાજ ચારણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખડેલી વેચવાની છે પેલું વેતર છે સાવ સોજી છે....
તમામ જવાબદારી બધી.. આઠ મહિના નો ગાભ છે....
8...9.. લીટર દૂધ કરે એવી છે....સારા વેલાની છે....
હાડ ગજે પુરી છે..... લેવી હોય તો જોય જાવ......