ધોડી વેચવા ની છે
ધોડી વેચવા ની છે 4 થી 5 વર્ષ ની છે
ઓરીજીનલ કાઠિયાવાડી છે
દેવ મણિ બાલ ભમરી ની સોખી છે
4 મહિના થયા ધોડો બતાવો એના
30 32 રેવલ હાલે માપે રમે
કિમત મા બોવ ફેર નય થાય
ફુલેકા ની સાલુ ધોડી છે
લેવા વારાજ ફોન કે મેસેજ કરે
ખાલી ખોટા મેસેજ કે ફોન નો કરવા 🙏
...વધુ વાંચો
Chirag Makadia