Jeki Jora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઉંચાઇ લંબાઈ પુરી એક વરસથિ ભેંસો ફરે
મારવા ફરવા નિ ફુલ જવાબ દારી
કીમંત આવે તોજ દેવાનો છે
સાટા ડોઢા કરવા નથી રોકડેથી વેચવાનો છે
ફોટા કે વિડિયો મોકલ વામા નય આવે
લેવાની ઈચ્છા હોય તો રુબરુ મુલાકાત લેવિ
જય માતાજી...