ટોટલ પાંચ ગાયો વેચવાની છે સાવ સોજી છે એક ક્રોસ ગાય ત્રીજું વેતર દોઢ મહિનાની વાણેલ છે નીચે વાસડો છે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે બીજી કાંકરેજ ગાય બીજું વેતર આઠ દિવસની વાણેલ છે નીચે લીલડી વાસળી છે પાંચ થી છ લીટર દૂધ આવે છે હાજરમાં ત્રીજું પહેલું વેતર હોડકી સફેદ એક મહિના દિવસની કાચી છે બે ઓરીજનલ ગીર હોટકી એક સાડા સાત મહિનાની ગાભણ છે બીજી હોટકી 20 દિવસ થયા બીજદાન કરાવેલ છે પેલી ક્રોસ ગાયની કિંમત 18000 બીજી કાંકરેજ ગાય ની કિંમત ₹35,000 બીજી સફેદ ગાય ની કિંમત 20,000 કાબરી હોડકી ની કિંમત 23000 ગીર હોટકી ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Chavda Pravin Bhai
पाहण्यासाठी लॉगिन करा
जुनागड, गुजरात
Zala Uttam
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
Anil Makavana
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
નાથાભાઈ Hun
पाहण्यासाठी लॉगिन करा
पोरबंदर, गुजरात
Sandeep Jogvad
पाहण्यासाठी लॉगिन करा
जामनगर, गुजरात
Vijay Bamrotiya
पाहण्यासाठी लॉगिन करा
गिर सोमनाथ, गुजरात
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा! खरेदी करा, विक्री करा आणि शेतीसाठी आवश्यक सर्व काही शोधा.
हजारो शेती जाहिरातींचा त्वरित प्रवेश मिळवा
जाहिराती ब्राउझ करा, किंमती तपासा आणि डीलर्सशी जोडा
तुमचे उत्पादने विका किंवा जे हवे आहे ते शोधा
भारतभरातील 50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय
भारताच्या सर्वात मोठ्या शेती वर्गीकृत प्लॅटफॉर्ममध्ये सामील व्हा!
50,000+ शेतकऱ्यांद्वारे विश्वसनीय