Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5

મીની ટ્રેક્ટર

सत्यापित

🚜સોનાલીકા mm18 ➡️2023/5 મોડલ + 208 કલાક ચલાવેલ ➡️જારી 32/36 ➡️ વન ઓનર ➡️આખા સેટ સાથે કિંમત =310 🚜 આઇશર 188 ➡️2023/7 મોડલ +260 કલાક ચલાવેલ ➡️જારી 28/32 ➡️ ખેડૂત ના નામ નું સીધું વન ઓનર થશે 🚜 યુવરાજ 215 ➡️2022/4 મોડલ +955 કલાક ચલાવેલ ➡️જારી 36/40 ➡️ ખેડૂત ના નામ નું સીધું વન ઓનર થશે ⭐50 ફૂટની ટ્રોલી અને 6 હાતી બધી વસ્તુ નવી જોવા મળશે અને ટ્રોલી હેવીડયુટી અને સાતી મેંદરડા ઓયણીના કારીગર પાસે બનાવેલ સુત્રાઈની ફુલ જવાબદારી⭐ 👉 ટ્રેક્ટરની પાછળ આવનાર વસ્તુઓની માહિતી નીચે મુજબ છે 👇 (🛑 50 ફૂટ ટ્રોલી નવી) 1.🛑 7 દાતિ કોઈશું વાળી અથવા ફારવા વાળી નવી 2.🛑 પાંચ ફૂટની રાપ + રાપ+ફાંટો અને ચાર ડાઢા હારે નવા 3.🛑 (ત્રણ પંચ્યા 78 નો પાટલો ફોલ્ડીંગ બટકા સાથે નવો) 4.🛑 પારા બાંધવાનું પાટિયું નવું આખુ ઇંગલનું 5.🛑 6 ફૂટ નો માઢ(હમાર) નવો 6.🛑 ગોળ લોઢીયા ની ઘોળી નવી 🛑 👇(આખો સેટ પણ મળી જશે) 👇 ➡️ જે ખેડૂત મિત્રો પાસે ખાલી ટ્રેક્ટર હોય અને પાછળનો ખાલી સેટ લેવા માંગતા હોય તેઓને ((50 ફૂટ ટ્રોલી અને 6 સાતી નો સાવ નવો સેટ પણ બનાવી આપસુ કિંમત=120))➡️ 120 આ કિંમતમાં માત્ર 50 ફૂટ ટ્રોલી અને 6 સાતી જ મળશે

₹1

संपर्क तपशील

संपर्क व्यक्ती

અશોકભાઈ માંજરીયા

स्थान

देवगड, मेंदारडा, जुनागड

सुरक्षित. सोपे. स्थानिक. अशा प्रकारे पीपळाना पाने वर सौदे होतात.

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा