Post Image 1
Post Image 2
Post Image 3

Hero HF Deluxe કિક વાળું

ગાડી મારી પોતાની છે અને મારા એકલા હાથે હાલેલ છે, Access લેવું છે એટલે વેચી દેવી છે. ગાડી માં પેટ્રોલ સિવાય એક રૂપિયા નો ખર્ચો નથી. મારી પોતાની ઘરઘરાવ ગાડી છે અને ઘરઘરાવ આપવાની છે એટલે ડીલર ભાઈઓ ફોન ના કરતા. જેને ખરેખર લેવી હોય એજ ફોન કરજો વધુ ફોટા જોવા હોય કે લેવી હોય તો ફોન કરો ☎️ માલિક ના નંબર : 96013 94232 *GJ 03 MD 1728* મોડેલ : 2021/10 ઓનર : 1 વીમો : 27/09/2026 પીયૂસી : 20/11/2025 કિલોમીટર : 39,000 Genuine કંપની સર્વિસ ઓલ ઓરિજનલ નોન એક્સિડેન્ટ પાછળ ના ટ્યૂબ ટાયર નવા નવી બેટરી LED હેડલાઇટ RS. 43,999 ફેરફાર થાસે ગાડી મારી પોતાની છે અને મારા એકલા હાથે હાલેલ છે, Access લેવું છે એટલે વેચી દેવી છે. ગાડી માં પેટ્રોલ સિવાય એક રૂપિયા નો ખર્ચો નથી. મારી પોતાની ઘરઘરાવ ગાડી છે અને ઘરઘરાવ આપવાની છે એટલે ડીલર ભાઈઓ ફોન ના કરતા. જેને ખરેખર લેવી હોય એજ ફોન કરજો ☎️ માલિક ના નંબર : 96013 94232

₹43999

संपर्क तपशील

संपर्क व्यक्ती

Jaydevbhai Rabari

स्थान

धोराजी, धोराजी, राजकोट

समान पोस्ट

साथी देखा
Piplana Pane App Icon वेगवान पोस्टिंग आणि नवीनतम किंमतींसाठी आमचे मोबाईल अॅप इन्स्टॉल करा!
डाउनलोड करा