• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

ખેત ઓઝાર લે-વેચ

ટોકરી જમ્બો બાલાજી  થ્રેશર
બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ જમ્બો સાઈડ ટોકરી થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 4 ફૂટ થી પણ મોટી ટોકરી જે બમણો ઓર લઇ શકે છે. બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ
...વધુ વાંચો
Balaji Engineering Verified User
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ પાંચ દાતા થી લઇ ને 21 દાતા સુધી હાજર સ્ટોકમાં જોવા મળશે અવશ્ય મુલાકાત લ્યો ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ 👉મીદડબેલાના પાટલા (120) ની લંબાઈ સરંગ ડાઢા (30) , (15) ડાઢા મીંદડાના ,(10) ડાઢા બેલાના , (5) ડાઢા બલુગીયાના, મીંદડા બેલાની પાટલા તેમજ પાંચ દાંડવાની ઓરણી ચાર દાતા વાવવાના કિંમત (₹31,000) ઓન્લી ફોર મીગ વેલ્ડીંગ તેમજ વીએમસી મશીનમાં ઓલ પાડેલો પાટલો,👈 👈 તેમજ બાઈકમાં પણ ટ્રેક્ટર બનાવી આપશુ એડ્રેસ વેરાવળ રોડ એસબીઆઇ બેન્ક ની સામે કેશોદ 👉સેવાઈ સુતરાઈ ની ફુલ જવાબદારી 👈
...વધુ વાંચો
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી Verified User
રોટાવેટર
સબસિડીની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશીના સમાચાર.... કિસાન શક્તિ રોટાવેટરમાં કોઈપણ દસ્તાવેજો વગર રૂ.45,000 ની તાત્કાલિક સબસિડી કપાત કરીને રોટાવેટર ડિલિવરી.... સંપૂર્ણ ભારે ટોપ મોડેલ/ સેમીચેમ્પિયન પ્લસ રોટાવેટર મોડલ: 5 ફુટ બ્લેડ: 36 નંગ વજન 470 કિ.ગ્રામ કિંમત 1,23,000/- મોડલ 5.5 ફુટ બ્લેડ: 42 નંગ વજન 500 કિ.ગ્રામ કિંમત 1,25,000/- મોડલ 6 ફુટ બ્લેડ 42 નંગ વજન 500 કિ.ગ્રામ કિંમત 1,25,000/- (રોટાવેટર 48 અને 54 બ્લેડના વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ છે) મીની રોટાવેટર મોડલ 2.75 ફુટ/0.80 મીટર બ્લેડ -16 નંગ વજન 150 કિ.ગ્રામ કિંમત 75,000/- મોડલ 3.25 ફુટ/1 મીટર બ્લેડ 20 નંગ વજન 175 કિ.ગ્રામ કિંમત 77,000/- મોડલ 4 ફુટ/1.2 મીટર બ્લેડ 20 નંગ વજન 175 કિ.ગ્રામ કિંમત 80,000/- સરનામું: કનેરીયા ઓઈલ મીલની સામે, શાપર, રાજકોટ સંપર્ક: 9313324747
...વધુ વાંચો
કિસાનપ્રાઈડ રોટાવેટર Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.