• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)

બધી જાહેરાતો

ટોકરી જમ્બો બાલાજી  થ્રેશર
બાલાજી થ્રેશર સર્વ ખેડૂત મિત્રો માટે લાવ્યુ છે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ જમ્બો સાઈડ ટોકરી થ્રેશર જેમા માત્ર 2 જ મજુર થી કામ થઈ શકે છે જેમા છે 4 ફૂટ થી પણ મોટી ટોકરી જે બમણો ઓર લઇ શકે છે. બંને બાજુ એલિવેટર સિસ્ટમ હોવાથી કામ ખૂબ જ ચોખ્ખું અને ઝડપી થાય છે. દાણા નું એલિવેટર હોવાથી ખેડૂત મિત્ર ચોખા દાણા ડાયરેક્ટ ટ્રોલીમાં લઈ શકે અથવા કોથળા ભરી શકે છે .કાંધાની સુપડી પર ચુસકી ફેન આપેલ હોવાથી બારીક કચરો તથા ધૂળ રેતી બ્લોવર દ્વારા ઉપડી જવાથી માલ 100 % ચોખ્ખો નીકળે. જે ખેડૂત મિત્રોને આ થ્રેસર લેવું હોય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરી શકે છે Mo: 9601506460 : સંકેતભાઈ 9825245781 : સુરેશભાઈ
...વધુ વાંચો
Balaji Engineering Verified User
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ પાંચ દાતા થી લઇ ને 21 દાતા સુધી હાજર સ્ટોકમાં જોવા મળશે અવશ્ય મુલાકાત લ્યો ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી કેશોદ 👉મીદડબેલાના પાટલા (120) ની લંબાઈ સરંગ ડાઢા (30) , (15) ડાઢા મીંદડાના ,(10) ડાઢા બેલાના , (5) ડાઢા બલુગીયાના, મીંદડા બેલાની પાટલા તેમજ પાંચ દાંડવાની ઓરણી ચાર દાતા વાવવાના કિંમત (₹31,000) ઓન્લી ફોર મીગ વેલ્ડીંગ તેમજ વીએમસી મશીનમાં ઓલ પાડેલો પાટલો,👈 👈 તેમજ બાઈકમાં પણ ટ્રેક્ટર બનાવી આપશુ એડ્રેસ વેરાવળ રોડ એસબીઆઇ બેન્ક ની સામે કેશોદ 👉સેવાઈ સુતરાઈ ની ફુલ જવાબદારી 👈
...વધુ વાંચો
ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી ન્યુ ગુજરાત ઓટોમેટીક ઓરણી Verified User
ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ એટલે R95
🔸 R95 એ એક વોટર સોલ્યુબ્લ છે જે પાણીમાં નાખવા માત્રથી ઓગળી જાય છે એટલે R95 નો 3 રીતે ઉપયોગ કરી સકાય છે. 1) સ્પ્રે દ્વારા 2) ધોળીયે પિયત માં કે ટપકમાં 3) અન્ય ખાતર માં મિક્સ કરીને R95 ના ઉપયોગથી થતા ફાયદાઓ 🌱 છોડની મૂળ અને દાંડી ની સંખ્યામાં વધારો કરે છે 🌱 વાવેતર ના ટૂંકા ગાળામાં પાણી સાથે પિયતમાં આપવામાં આવેતો બિયારણનો ઉગાવો સારો થાય છે અને બીજ નું 100% અંકુરણ થાય છે 🌱પાકમાં ફાલ ફૂલ નો તબબકો હોય ત્યારે R95 નો ઉપયોગ કરવાથી ફૂલોની સંખ્યામાં વધારો કરે છે 🌱 રોગ અને જીવતો ના એટેક નું પ્રમાણ આપોઆપ ઘટે છે 🌱 પાક અને તેના પાનમાં ગ્રીનરી આપે છે R95 🌱 પાકનો સર્વાંગી વિકાસ થાયછે અને ડાળીઓ ની સંખ્યામાં વધારો કરે છે જેના લીધે ઉત્પાદન વધે છે 🌱 R95 નો ઉપયોગ કરવાથી પાકની રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાય છે તેથી તે પાક પર રોગ અને જીવતો નું પ્રમાણ ઘટે છે. 🌱 રાસાયણિક ખેતીમાં વધારે પ્રમાણમાં ઝેર વાળી દવાઓ છાંટવા છતાં પૂરતા પરિણામ મળતા નથી જ્યારે R95 નો ઉપયોગ થતો હોય ત્યાં ઝેરી દવાઓ ના ઓછા કે નહિવત છંટકાવથી પણ સારું પરિણામ આવે છે 🌱 કેટલાક પાક ખોરાક ની અછતના લીધે લાલ થવા પાકના પાનની કિનારીઓ લાલ થવી પાકમાં રતાશ કે પીળાશ આવવી આ બધું R95 નો ઉપયોગ કરવાથી દૂર થાય છે 🌱 R95 ના ઉપયોગ થી પાક માં ફળનું કદ અને વજન વધે છે જેના કારણે ઉત્પાદન વધે છે 🌱 R95 ના ઉપયોગથી ફળોની મીઠાસ અને પોષણમૂલ્યોમાં વધારો થાય એટલે ઊંચા ભાવ મળે છે. 🌱 કપાસ લાલ કે રતાશ પડે તો ઉત્પાદન ઘટે છે પરંતુ R95 નો ઉપયોગ થતો હોય તે પાક લાલ કે રતાશ પડતો નથી. 🌱 R95 નો રેગ્યુલર ઉપયોગ કરવાથી જમીન પોચી અને ભરભરી બને છે તેમજ સમયાંતરે જમીનમાં અડશિયાનું પ્રમાણ વધે છે અને ત્યાર બાદ બહારથી ખાતરના ખર્ચ કરવાની જરૂર પડતી નથી. 🌱 R95 ના ઉપયોગથી જમીનમાં રહેલા ખોરાક ને છોડ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. આ બધું કામ કરવા માટે તમારા પાક ને જરૂર છે R95 ની મોંઘુ નથી માત્ર 5 રૂપિયા ના ખર્ચમાં એક પંપ ફાયદો ના થાય તો પૂરા પૈસા પાછા એક પંપ નો ખર્ચ માત્ર ૫ રૂપિયા પ્રમાણ 👉૧૫ લીટર પાણી ભરેલા પંપ માં R95 માત્ર 15 થી 20 ગ્રામ નાખી સ્પ્રે કરી શકાય. 👉 ડ્રિપ અથવા ધોરિયે પિયત માં પણ આપી શકાય છે. એક એકર મા માત્ર 400 થી 500 ગ્રામ R-95 Packing 100 gm MRP 70 Rs. 500 Gm MRP 350 👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો. 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો 7048811140 (એક વાર વાપરી ને ખાતરી કરી જુવો આથી સારું અને સસ્તું ક્યાંય નહિ) 100 રૂપિયા થી વધારે ના ઓર્ડર પર ફ્રી હોમ ડિલિવરી Cash on delivery available મંગાવવા માટે ☎ 7048811140 MORE DETAILS WHATSAAP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20Your%20Product%20R%2095%20Piplana%20Pane
...વધુ વાંચો
Mva Organics Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.