મર્સિડીઝ C 180 ઓટોમેટિક ગાડી છે પેટ્રોલ કાર છે .. આખી ગાડી ઓરિજનલ કંડીશન માં છે .. આખી ગાડી ચાલું કંડીશન માં છે .. ગાડી માં બધી સિસ્ટમ ચાલું છે .. એન્જિન ૧૦૦% છે .. પારસિંગ ચાલુ છે 2027 સુધી . મોડલ 2001 છે જુલાઇ મહિનો છે .. ઓનર 6 છે ઓનર માં તકલીફ ના હોય તોજ ગાડી જોવા આવજો .. કિલોમીટર 72000km .. ઓટો AC ABS ક્રૂઝ કંટ્રોલ સ્પોર્ટ્સ મોડ ઇલેક્ટ્રિક સીટ ઇલેક્ટ્રિક મીરર. પાવર વિન્ડો પાવર સ્ટેરીંગ બધી સિસ્ટમ ચાલું છે ... ગાડી માં ફૂલ જવાબદારી કિંમત ₹૩,૪૫,૦૦૦ /-- માં માન રહેશે
₹345000
બ્રિજેશ વશ
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Amit Patel
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Samat Ranavaya
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Jayesh Ravaliya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Irfan Sayra
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Kanubhai Kangad
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર