Post Image 1

ફિનોલેક્સ ટપક અને ફુવારા

ખેડૂતો માટે મોટી ખુશખબર! ટપક વસાવવી બની વધુ સસ્તી અને સહેલી! સરકારના નવા નિયમ મુજબ GST 12% માંથી ઘટીને હવે ફક્ત 5%! અર્થાત – ઓછો ખર્ચ, વધુ બચત અને ઝડપી વળતર. ખેડૂત માટે ખેતર એટલે જીવન… અને પાણી એટલે સમૃદ્ધિ. દરેક ટીપા સાચી જગ્યાએ પહોંચે ત્યારે જ પાક આપે ભરપૂર ઉત્પાદન. ફિનોલેક્સ ટપક સિસ્ટમ – આંતરરાષ્ટ્રીય ગુણવત્તા, મજબૂત મટીરીયલ અને લાંબી ગેરંટી સાથે. ફિનોલેક્સ ટપક સાથે બચત કરો, ઉપજ વધારવો અને સમૃદ્ધિનું ભવિષ્ય બનાવો! હજારો ખેડૂતોનો વિશ્વાસ આજે ફિનોલેક્સ પર છે… કારણ કે ફિનોલેક્સ આપે વિશ્વસનીય સેવા, ટકાઉ પ્રોડક્ટ્સ અને પાક માટે શ્રેષ્ઠ ઉપાય. ફિનોલેક્સ ટપક – પાકની સુરક્ષા, ખેડૂતની સમૃદ્ધિ અને ભારતનો ગૌરવ. મોકો ચૂકશો નહીં! વધુ માહિતી માટે આજે જ કૉલ કરો: 8758859143

₹1

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Divyesh Ahir

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

તાલાલા, તલાલા, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો