Post Image 1
Post Image 2
Post Image 3

બળદ વેચવાના છે...

બળદ વેચવાના છે વઢિયાળા ધોરા ફૂલ જવાબદારી થી આપવાના છે કોઈપણ જાતનો હોય એમ નથી પાણિયારા ફૂલ છે એટલે દેવા ને સાટા પણ કરવાના છે બળદ ચાલે જાંબાએકપનદેવાનો ભેગો અડદનો ભૂકો પણ દેવાનો છે ભાવમાં થઈ જશે સાચવવાની તકલીફે દેવા સાથે ભેંસ પણ દેવાની છે ભેંસ ગાભણછે

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jagdish Nandaniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

લોએજ, માંગરોળ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો