સ્પ્લેન્ડર હીરો હોન્ડા ગાડી વેચવાની છે મોડલ 2010 નું છે . 4 રેય ઈન્ડિકેટર ચાલુ છે. ગાડી કા આગળની રિંગ પણ નવી છે. પાછળ નો એક ટાયર પણ નવો છે. ગાડી એકદમ ઓરિજનલ કન્ડીશન માં છે. ગાડી માં બેટરી પણ નવી જ છે. હોર્ન પણ ચાલુ જ છે. કોઈ પણ મિત્ર ને લેવાની હોય તો ફોન કરવો. ગાડી ઇમરજન્સી માં દઈ દેવાની છે . કિંમત અંદાજે 27 હજાર રૂપિયા કિંમત માં ફેરફાર થય જશે . જોવા માટે જીલ્લો જામનગર, તાલુકો જામજોધપુર, ગામ જામજોધપુર, બાલવા ફાટક પાસે જામજોધપુર , ....
₹27000
સંપર્ક વ્યક્તિ
Mehul Gadhavi Luna
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
જામજોધપુર, જામજોધપુર, જામનગર
Binal Timbadiya
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Babubhai Kher
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Hardas Khunti
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Vejanand Barad
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Anakbhai Dardar
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Vishal Uneval
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર