ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી છે એક ગાય બીજું વેતર છ દિવસ ની વાણેલ છે નીચે ગીર વાસળી છે પાંચ પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં બીજી દેશી ગાય ત્રીજું વેતર પાંચ થી છ દિવસ ની કાચી છે આગલા વેતરમાં પાંચ થી સાડા પાંચ લીટર દૂધ હતું લંબાઈ ઊંચાઈ ફુલ છે ગાયો ની બીજું વેતર ગાય ની કિંમત 30,000 ત્રીજું વેતર ગાય ની કિંમત 25000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201946960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Deep Patel
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Suresh Ahir
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Aslam Theba
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Arjun Dangar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ઉમેદ ભાઇ વાળા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Udaybhai Vala
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર