ગીર ત્રણ હોટકી વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક હોટકી દશ દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે સાડા ત્રણ થી ચાર લીટર દૂધ આવે છે બીજી હોટકી એક મહિના દિવસની કાચી છે ત્રીજી હોટકી 20 થી 25 દિવસ થયા બીજદાન કરાવેલ છે ત્રણેય હોટકી સાવ સોજી છે શાંત સભાની છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ લંબાઈ ઊંચાઈ સારી છે સારી વસ્તુ છે પેલી હોટકી ની કિંમત 23,000 બીજી હોટકી ની કિંમત 23,000 ત્રીજી હોટકી ની કિંમત 16000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ બધી ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 નામ નાજા ભાઈ મોં 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Jaydip Ahir
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
Manish Ulava
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
કાનજીભાઇ ચૌહાણ
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Sunil Nana Badwa Chudasama
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Jitubhai Gohil
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
Akashbhai Bharai
જોવા માટે લોગિન કરો
રાજકોટ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર