Post Image 1
Post Image 2
Post Image 3
Post Image 4
Post Image 5
Post Image 6

સોનાલીકા સિકંદર,RX50, 4X4,,

ચકાસાયેલ

સોનાલીકા સિકંદર,RX50, 4X4, મોડેલ,2019 પાવર સ્ટેરીંગ, ઓઇલ બ્રેક, સાઈડ ગેર, ડબલ ક્લચ, રિવર્સ PTO, મલ્ટી PTO,4X4, ઓલ રાઉન્ડર , બધી સિસ્ટમ ચાલુ, એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ,95% કંડીશન આખું ઓરીજનલ કંપની કલર,98% ટાયર શોરૂમ ના સાથે આવેલ, 40% 3500, ચાલેલ છે, બેટરી નવી, વાયરીંગ બધું ચાલુ છે સેલ્ફ સ્ટાર્ટ છે, રજવાડી છત્રી નવી, હાલમા કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી, ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ખાલી ખેતીમાં જ ઉપયોગ કરેલ છે, ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમત માત્ર ને માત્ર 3 75 હજાર છે તેમાં પણ ફેરફાર કરી આપશું, માલિકનું નામ નિલેશ ભાઈ , મો,9227151904 વોટ્સએપ,

₹375

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Jaypal Bhai Rajput Bamaniya

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

અમરેલી, અમરેલી, અમરેલી

સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો