મહિન્દ્રા 295, સુપર ટર્બો, મોડલ 2008/9, બુક કાગળ કમ્પ્લેટ, એન્જિન આખું જનરલ બનાવેલ છે હજી રાવુષ કરવાનું બાકી છે, ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ,90% કોઈપણ જાતનો અવાજ નથી બેટરી સેલ્ફ સ્ટાર્ટ વાયરીંગ બધું ચાલુ છે,મીટર કાટા ચાલુ, ટાયર45/50%,આખા ડબલ PTO, 540/1000 કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે, ખેડૂત ભાઈ માટે સારામાં સારું ટ્રેક્ટર છે, કિંમત માત્ર 165, તેમાં પણ ફેરફાર કરી આપશું વધુ માહિતી માટે અમારો સંપર્ક, ગામ પ્રોપર અમરેલી, મો,9227151904
₹165
સંપર્ક વ્યક્તિ
Jaypal Bhai Rajput Bamaniya
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
અમરેલી, અમરેલી, અમરેલી
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Sumat Vesara
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Manojbhai Vasoya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Rambhai K Modhwadiya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Majid Hingora
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Kevin Patel
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Dakubha Amreli
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
કોઈપણ સમયે, ક્યાંય પણ જાહેરાતો પોસ્ટ કરો, APMC ભાવો તપાસો અને ડીલર્સ શોધો!
પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરોભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર