જમીન સાખે જોઈ છે

મારી પાસે એક ગૌ શાળા છે રાજકોટ મા જેમાં 20 ગાયું છે અને એના ચારા માટે ૧૦ વિઘા જેવી જમીન સાખે જોઈ છે જેમાં ગાયું માટે ચારો વાવવો છે મુંજકા, હરીપર પાળ, ઈશ્વરીયા, વાજડી, વીરડા, નજીક મા કોઈ પાસે હોય તો કોન્ટેક્ટ કરવા વિનંતી

₹0

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

હરદેવસિંહ અજીતસિંહ ગોહિલ

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

રાજકોટ, રાજકોટ, રાજકોટ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો