Post Image 1
Post Image 2

નારિયેળી નો બગીચો ઈઝારા થી

ટોટલ 340 થડ નાળિયેર સે 280 વાંનફેર 60 બોના 15/10/25 એ ઈઝારો પૂરો થાય સે જે કોઈ ઇચ્છુક વેપારી હોઈ એ રુબરુ જોઈ જવો 10 તારીખ સુધી માં પછી 11 તારીખે કાપની થઈ જશે એટલે ટાર્ગેટ કાઢવા માટે જોવું સરળ રહેશે ભાલપરા વાડી વિસ્તાર પછી ચાંદ ખતાલ રોડ ઉપર જ સે જમીન

₹1600000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sanjay Parbat Bhai Vadher

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

ભાલપરા, પાટન વેરાવળ, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો