Post Image 1
Post Image 2
Post Image 3

જુવાર એટલે કે સાર વેચવાની છે

એકદમ જુવારનું રિઝનેબલ ભાવ ભાવ છે અને જુવાર લેવી હોય તો આ નંબર પર કોન્ટેક્ટ કરો 9978184180 અને એક પુરાની કિંમત 20 રૂપિયા છે પુરા તમે ફોટામાં જોઈ શકો છો મોટા મોટા પુરા છે અને આ નર્સરી રોગ નથી આ જુવાર છે અને આ બે નંબર છે ગમે તે નંબર હાલ છે એ તો મારો ફોન નો નંબર છે ને આ બીજો નંબર છે અને જો તમે રૂબરૂ જોવા આવશો તો જ તમને પુરા ગમશે નહિતર ફોટા ના તોતમે રૂબરૂ આવો તો તમને વધારે ખબર પડે

₹20

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Dilip Kharar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કુણવદર, પોરબંદર, પોરબંદર

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો