બે ક્રોસ ગાય વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય ત્રીજું વેતર દોઢ થી બે મહિનાની વાણેલ છે નીચે વાસડો છે સાડા ત્રણ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બીજી હોટકી પહેલું વેતર 10 થી 15 દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ ફુલ છે વાણેલ ગાય ની કિંમત 16000 પહેલું વેતર હોડકી ની કિંમત 23,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ બંને ભેગી પણ આપવાની છે અલગ અલગ પણ આપવાની છે નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
₹0
Rutvik Rabari Sambad
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
Narendra Nandaniya
જોવા માટે લોગિન કરો
પોરબંદર, ગુજરાત
Nagji Baldaniya
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
Kalpesh Bharvad
જોવા માટે લોગિન કરો
ભાવનગર, ગુજરાત
ઈકબાલ મકરાણી
જોવા માટે લોગિન કરો
ગીર સોમનાથ, ગુજરાત
પિયુષભાઈ બંધિયા
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર