Post Image 1
Post Image 2
Post Image 3

આ ભેંસ વેચવાની છે

પાડી મરી ગયેલા છે.ચાર દિવસ ની વ્યાયેલી છે.દોવા મા ખટપટ કરે છે.ગય સોલ 9-10 લિટર દૂધ હતું.દોઢ લાખ ની ભેંસ છે,અડધી કીમત મા આપી દેવાની છે.સામે સાટા મા ભેંસ ચાલશે. Mobile no:-8980700730 Timbavadi,જૂનાગઢ.

₹75000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Rambhai Parmar

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

જુનાગઢ, જુનાગઢ, જુનાગઢ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો