Post Image 1
Post Image 2

થ્રેસર વેચવાનું છે

થ્રેસર વેચવાનું છે bajaj કંપનીનું છે ઘઉં બાજરો ચણા સોયાબીન મગ અડદ બધી વસ્તુ નીકળી શકે કોઈ જાતનો ફોલ્ટ નથી થ્રેસર ચારી કન્ડિશનમાં છે પુનાભાઈ નામ છે 87804 14552 આ નંબર ઉપર ફોન કરવો પુનાભાઈ સાથે વાત કરી લેવી 90,000 ભાવ ભાવમાં માન રહેશે

₹90000

સંપર્ક વિગતો

સંપર્ક વ્યક્તિ

Sunil Makavanha

મોબાઇલ નંબર

જોવા માટે લોગિન કરો

સ્થાન

કેસરીયા, ઉના, ગીર સોમનાથ

સમાન પોસ્ટ્સ

વધુ જુઓ
Piplana Pane App Icon ઝડપી પોસ્ટિંગ અને નવીનતમ ભાવો માટે અમારું મોબાઇલ એપ ઇન્સ્ટોલ કરો!
ડાઉનલોડ કરો