• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Shreeji Organic...

Shreeji Organic & Feed: Quality Seeds and Organic Solutions in Gondal, Rajkot

Located in the bustling Kharavad Plot Area of Bandara, Gondal, within the district of Rajkot, Shreeji Organic & Feed is making significant contributions to the agricultural sector. Renowned for their high-quality seeds, including Castor and Neem, and organic products like Neem Cake Fertilizer, they are a key player in promoting sustainable farming practices.

Shreeji Organic & Feed: A Pioneer in Organic Agriculture

Shreeji Organic & Feed specializes in providing a variety of seeds and organic agricultural products, focusing on quality and sustainability.

Key Products of Shreeji Organic & Feed:

  1. Castor Seeds & Organic Castor Seeds: Known for their high oil content and quality.

  2. Neem Seeds & Neem Cake Fertilizer: Excellent for organic farming, enhancing soil health and pest control.

  3. Oil Seeds: Diverse range for various agricultural uses.

  4. Hybrid Seeds: Engineered for better yield and disease resistance.

  5. Caster Wheels: Durable and efficient, catering to various industrial needs.

Shreeji Organic & Feed’s Role in Gondal's Agricultural Scene Strategically located in Bandara, Gondal, Shreeji Organic & Feed not only bolsters the local economy but also supports farmers across the region with their organic and high-quality agricultural products.

Explore Shreeji Organic & Feed on Piplana Pane

Visit Piplana Pane to delve into the extensive range of products offered by Shreeji Organic & Feed. The platform provides detailed information, facilitating informed decisions and direct interactions with Shreeji Organic & Feed.

Contact Shreeji Organic & Feed:

Closing Thoughts: Shreeji Organic & Feed's dedication to providing quality seeds and organic solutions positions them as a leader in the field of sustainable agriculture. Their commitment to excellence makes their products an essential choice for modern farming.

ઓર્ગેનિક ઘવ છે...
>ટુકડા ઘઉં જરા પણ કટકી નથી તથા સાફ કરી ને આપવાના છે.496 ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે. ર 600| ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે પ્યોર ઓર્ગેનિક છે 》ઘઉં અન્ન્રપુર્ણા ટુકડા બિયારણ વેચવાનું છે. રીલાયન્સ સીડ કંપની નું ગયા વર્ષે લીધેલું. ૨.૫ થી ૩ ખાડી ઉતરે. ૧૦૦ % ઉગાવો. ભાવ 600 >૧વ્યકિ્તને ૧ વર્ષના ૪ મણ ઘઉં ખાવા જોઈએ ૪૪ ૪૮૦= ૧૯૨૦ ૧૯૨૦:૧૨=૧૩૦ ૨૧૬૦ માં આખો મહીનો હાલે તોય ખાવા વાળા ને મોંધા લાગે છે ૧પીઝા ના ૪૦૦ મોંધા નથી લાગતા >પ્રાકૃતિક કૃષ િ પદ્ધતિથી પકવેલ ઘવ ખર્ચ વગરની ખેતી, બસ ખાલી મહેનત અને મજુરી >રામબાણ પ્રાકૃતિક ખેતી ફાર્મ પર ઘંઉ સાફસફાઈ ગ્રેડીંગનો | બીજો અધ્યાય શરૂ.| હવે આ મશીન દ્વારા 85/90% સાફસફાઈ ગ્રેડીંગ થશે પછી ખેત સહાયકો દ્વારા હાથ વિણાટ કરીને પેકિંગ તૈયાર કરવામાં આવશે. | પ્રાકૃતિક ખેતી પધ્ધત િ અપનાવી પકાવેલ નિર્દોષ ખેત ઉત્પાદન #ટુકડાઘઉં 800/-00 (20કીલોના) ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ પોરબંદર હોમ ડિલિવરી >છેલ્લા 13 વર્ષ થી ખેતરમાં કોઈ કેમિકલ યુક્ત ખાતરો જેવાંકે (DAP 12 32 16, 20 20 0 13 વગેરે ) નાખેલ નથી, છેલ્લા 6 વર્ષ થી યુરિયા કે કોઈ પણ રાસાયણિક કે નીંદામણ નાશક દવાઓ| વાપરેલ નથી, ઘવ, પેહેલી વાર વેપાર કરતી પોસ્ટ ,લૅબોરેટરી કરવાની છુંટ. 20કીલો ઘઉ ભાવ 600રું આ કાલ્પનિક છે ભવિષ્ય માં આવાં આવશે ખરા તમારૂં છું કેશુ છે મિત્રોઆ એ જ ઘઉં છે જે આવતા| વર્ષે ટ્રેડિંગમાં હશે|
...વધુ વાંચો
Sanjay Rana Keshvala
ઓર્ગેનિક ઘવ છે...
>ટુકડા ઘઉં જરા પણ કટકી નથી તથા સાફ કરી ને આપવાના છે.496 ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે. ર 600| ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે પ્યોર ઓર્ગેનિક છે 》ઘઉં અન્ન્રપુર્ણા ટુકડા બિયારણ વેચવાનું છે. રીલાયન્સ સીડ કંપની નું ગયા વર્ષે લીધેલું. ૨.૫ થી ૩ ખાડી ઉતરે. ૧૦૦ % ઉગાવો. ભાવ 600 >૧વ્યકિ્તને ૧ વર્ષના ૪ મણ ઘઉં ખાવા જોઈએ 200 માં આખો મહીનો હાલે તોય ખાવા વાળા ને મોંધા લાગે છે ૧પીઝા ના ૪૦૦ મોંધા નથી લાગતા >પ્રાકૃતિક કૃષ િ પદ્ધતિથી પકવેલ ઘવ ખર્ચ વગરની ખેતી, બસ ખાલી મહેનત અને મજુરી પ્રાકૃતિક ખેતી ફાર્મ પર ઘંઉ સાફસફાઈ ગ્રેડીંગનો | .| હવે આ મશીન દ્વારા 85/90% સાફસફાઈ ગ્રેડીંગ થશે પછી ખેત સહાયકો દ્વારા હાથ વિણાટ કરીને પેકિંગ તૈયાર કરવામાં આવશે. | પ્રાકૃતિક ખેતી પધ્ધત િ અપનાવી પકાવેલ નિર્દોષ ખેત ઉત્પાદન #ટુકડાઘઉં 800/-00 (20કીલોના) ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ પોરબંદર હોમ ડિલિવરી ફી >છેલ્લા 6 વર્ષ થી ખેતરમાં કોઈ કેમિકલ યુક્ત ખાતરો જેવાંકે (DAP 12 32 16, 20 20 0 13 વગેરે ) નાખેલ નથી, છેલ્લા 6 વર્ષ થી યુરિયા કે કોઈ પણ રાસાયણિક કે નીંદામણ નાશક દવાઓ| વાપરેલ નથી, ઘવ, પેહેલી વાર વેપાર કરતી પોસ્ટ ,લૅબોરેટરી કરવાની છુંટ. 20કીલો ઘઉ ભાવ 600રું આ કાલ્પનિક છે ભવિષ્ય માં આવાં આવશે ખરા તમારૂં છું કેશુ છે મિત્રોઆ એ જ ઘઉં છે જે આવતા| વર્ષે ટ્રેડિંગમાં હશે|
...વધુ વાંચો
Sanjay Rana Keshvala
🌱મચ્છી નું ખાતર...
🌿ખેડૂત મિત્રો જમીનની ઉત્પાદન ક્ષમતા વધારવા તેમજ જમીન સુધારવા માટે મચ્છીનું ખાતર અપનાવી ફરી જમીનને ફળદ્રુપ બનાવીએ🌿 🍂ફાયદાઓ🍂 🔹️જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનને પોચી રાખવામાં મદદરૂપ થાય છે. 🔸️પાકમાં આવતા મૂળતંતુ રોગો જેવા કે સુકારો,ફૂગ અને કૃષિજન્ય રોગો સામે રક્ષણ આપે છે. 🔹️મચ્છીના ખાતરથી મૂળનો વિકાસ ઝડપથી અને વધારે થાય છે. 🔸️મચ્છીનું ખાતર જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. 🔹️પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે. 🔸️બધાજ પાક તથા બાગાયત માટે ઉપયોગી. 🔹️મચ્છીના ખાતરમાં સૂક્ષ્મપોષકતત્વો જેવા કે નાઇટ્રોજનN,ફોસ્ફરસP,પોટાશK,ઝિંકZn,લોહFe,મેંગેનીઝMn,તાંબુCu તથા ઓર્ગેનિક કાર્બન નો સમાવેશ થાય છે. 🔸️વજન~50 કિલો 🚚 ફ્રી હોમ ડિલીવરી કરી આપશું 🚚 વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો મો.7046470025
...વધુ વાંચો
Sadikbhai Chorvada 🌱મચ્છી નું ખાતર...
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.